BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / રોટલી નો ચેવડો

Photo of Chapati chivda by Avani Desai at BetterButter
0
2
0(0)
0

રોટલી નો ચેવડો

Sep-11-2018
Avani Desai
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોટલી નો ચેવડો રેસીપી વિશે

ફટાફટ બનતો, વધેલી રોટલી નો ચેવડો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • શેકેલું
  • સ્નેક્સ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ રોટલી ના ટુકડા
  2. 1 ટી સપૂન શીગદાણા
  3. 1 ટી સપૂન દાળીયા
  4. 1/2 ટી સપૂન તલ
  5. 1 લીલું મરચું
  6. 3 થી 4 લીમડાના પાન
  7. 1/2 ટી સપૂન:-
  8. મીઠું
  9. લાલ મરચું પાવડર
  10. હળદર
  11. ચાટ મસાલો
  12. હીઞ
  13. રાઈ
  14. 1 ટી સપૂન તેલ
  15. આલુ ભુજીયા અથવા તીખી સેવ

સૂચનાઓ

  1. સૌપ્રથમ રોટલી ના નાના ચોરસ ટુકડા કરી લો
  2. હવે એક પેનમાં તેલ ઞરમ કરો. તેમાં રાઈ અને હીગ ઉમેરો
  3. તેમાં લીમડાના પાન અને લીલું મરચું ઉમેરો
  4. તેમાં શીગદાણા અને દાળીયા ઉમેરો
  5. તેમાં રોટલી ના ટુકડા ઉમેરો
  6. તેમા બધા મસાલા ઉમેરી કી્સપી થાય તયાં સુધી શેકો.
  7. બાઉલ મા કાઢી ભુજીયા અથવા સેવ સાથે સવ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર