Open in app

વેજ સૂજી અપમ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  12 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  1 people
Ankita Tahilramani11th Sep 2018

Vegetable Sooji Appam ના વિશે

Ingredients to make Vegetable Sooji Appam in gujarati

  • સૂજી 1 કપ
  • દહીં 1/2 કપ
  • નમક સ્વાદ અનુસાર
  • તેલ અપમ તવા પર નાખવા માટે અને વઘાર માટે
  • જીના સુધરેલા શાકભાજી ( ગાજર, ડુંગળી)
  • રાય 1/2 નાની ચમચી
  • ઇનો / ફૃટ સોલ્ટ 1/8 નાની ચમચી
  • 2 મોટા ચમચા પાણી
  • પીરસવા માટે ટામેટા ની ચટની

How to make Vegetable Sooji Appam in gujarati

  1. એક મોટા વાટકા મા સૂજી, નમક અને દહીં ને મિક્સ કરો.
  2. હવે ગાજર અને ડુંગળી ને ઝીણી સમારી લ્યો.
  3. તેલ ગરમ કરો ને તેમાં રાય નાખો પછી તેમાં સમારેલી ડુંગળી અને ગાજર નાખો.
  4. સતડાઇ જાય એટલે તેને સૂજી અને દહીં નાં મિશ્રણ માં નાખી સરખું હલાવો.
  5. 2 મોટા ચમચા પાણી ઉમેરો અને હલાવો.
  6. હવે ઇનો નાખી ને 8-10 વખત હલાવો.
  7. તૈયાર મિશ્રણ ને 5 મિનીટ ઢાંકી ને રાખી દયો.
  8. હવે અપમ તવા ને ગેસ પર ગરમ કરો.
  9. તેમાં જરાક જરાક તેલ નાખો બધાં ખાના મા.
  10. પછી 2 નાની ચમચી તૈયાર મિશ્રણ દરેક ખાના મા નાખો.
  11. તવા ને ઢાકો અને ગેસ ને ધીમા આંચ પર રહેવા દયો.
  12. 5-6 સેકંડ પછી ઢાંકણું ખોલો ને બધા અપમ ને બીજી બાજુ ચમચી થી પલટાવો.
  13. બીજી બાજુ પણ સોનેરી કલર જેવું શેકાય જાય એટલે ગેસ બંધ કરી અપમ ને ડીશ મા કાઢો.
  14. ગરમા ગરમ અપમ ટામેટા ની ચટણી કા લીલી ચટણી સાથે પીરસો.

Reviews for Vegetable Sooji Appam in gujarati (0)

No reviews yet.

Recipes similar to Vegetable Sooji Appam in gujarati

  • વેજ પુલાવ

    4 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ.દલિયા

    3 likes
  • વેજ આમલેટ

    1 likes
  • તિરંગા વેજ

    11 likes