Open in app

ઈન્દોરી પોહા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  8 min
બનાવવાનો સમય  8 min
પીરસવું  3 people
Bhumika Gandhi12th Sep 2018

Indori poha ના વિશે

Ingredients to make Indori poha in gujarati

  • ૨ કપ પોહા
  • ૧ ડુંગળી જીણી સમારેલી
  • ૨_૩ લીલાં મરચાં
  • ૧/૨ કપ સીંગદાણા
  • ૧ નાની ચમચી ખાંડ
  • ૧ લીંબુ નો રસ
  • નમક સ્વાદાનુસાર
  • ૨ ચમચી કોથમીર બારીક કાપેલી
  • ૧/૨ કપ જીણી સેવ
  • ૨ ચમચી તેલ
  • ૧/૪ નાની ચમચી રાય
  • ૧/૨ નાની ચમચી જીરું
  • ૧/૨ નાની ચમચી વરિયાળી
  • ૧/૪ નાની ચમચી હિંગ

How to make Indori poha in gujarati

  1. પોહા ને પહેલા ચોખા પાણી થી ધોઈ નાખી બાજુ પર રાખો.
  2. હવે એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ , જીરું, વરિયાળી અને હિંગ નાખી હલાવો.
  3. હવે તેમાં સીંગદાણા નાખી સેકી લો.
  4. પછી તેમાં ડુંગળી નાખી હલાવો ત્યાં સુધી કે આછી ગુલાબી રંગની થયી જાય.
  5. હવે લીલા મરચાં નાંખી હલાવો
  6. હવે તેમાં ધોયેલા પોહા નાખી બધોજ મસાલો નાખો અને મિક્સ કરો.
  7. કડાઈ ને ઢાંકણ ઢાંકી ૨ મિનિટ ગેસ પર રાખો
  8. ત્યારબાદ ઢાંકણ દૂર કરી પોહા ને હલાવી ગેસ બંધ કરી દો.
  9. હવે એક ડિશ માં કાઢી તેમાં ઉપર થી સીંગદાણા, કાંપેલી ડુંગળી નાખો
  10. હવે તેમાં ઉપર થી કોથમીર અને સેવ નાખી ગરમ ગરમ પીરસો

Reviews for Indori poha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Indori poha in gujarati

  • કેસરી પોહા

    2 likes
  • પોહા પેનકેક

    2 likes
  • પોહા પનીર કબાબ

    0 likes
  • ઇન્દોરી પોહા..

    2 likes
  • નોન ફ્રાઇડ પોહા ચેવડો

    0 likes
  • લેફ્ટઓવેર પોહા કટલેટ ચાટ

    4 likes