હોમ પેજ / રેસિપી / ઈન્દોરી પોહા

Photo of Indori poha by Bhumi G at BetterButter
578
4
0.0(0)
0

ઈન્દોરી પોહા

Sep-12-2018
Bhumi G
8 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઈન્દોરી પોહા રેસીપી વિશે

ઈન્દોરી પોહા ખુબજ પૌષ્ટિક નાસ્તો છે. અને તુરંત બની જાય તેવી ડીશ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • મધ્ય પ્રદેશ
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૨ કપ પોહા
  2. ૧ ડુંગળી જીણી સમારેલી
  3. ૨_૩ લીલાં મરચાં
  4. ૧/૨ કપ સીંગદાણા
  5. ૧ નાની ચમચી ખાંડ
  6. ૧ લીંબુ નો રસ
  7. નમક સ્વાદાનુસાર
  8. ૨ ચમચી કોથમીર બારીક કાપેલી
  9. ૧/૨ કપ જીણી સેવ
  10. ૨ ચમચી તેલ
  11. ૧/૪ નાની ચમચી રાય
  12. ૧/૨ નાની ચમચી જીરું
  13. ૧/૨ નાની ચમચી વરિયાળી
  14. ૧/૪ નાની ચમચી હિંગ

સૂચનાઓ

  1. પોહા ને પહેલા ચોખા પાણી થી ધોઈ નાખી બાજુ પર રાખો.
  2. હવે એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ , જીરું, વરિયાળી અને હિંગ નાખી હલાવો.
  3. હવે તેમાં સીંગદાણા નાખી સેકી લો.
  4. પછી તેમાં ડુંગળી નાખી હલાવો ત્યાં સુધી કે આછી ગુલાબી રંગની થયી જાય.
  5. હવે લીલા મરચાં નાંખી હલાવો
  6. હવે તેમાં ધોયેલા પોહા નાખી બધોજ મસાલો નાખો અને મિક્સ કરો.
  7. કડાઈ ને ઢાંકણ ઢાંકી ૨ મિનિટ ગેસ પર રાખો
  8. ત્યારબાદ ઢાંકણ દૂર કરી પોહા ને હલાવી ગેસ બંધ કરી દો.
  9. હવે એક ડિશ માં કાઢી તેમાં ઉપર થી સીંગદાણા, કાંપેલી ડુંગળી નાખો
  10. હવે તેમાં ઉપર થી કોથમીર અને સેવ નાખી ગરમ ગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર