Open in app

રવા મેથીની પુરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
jigna jivani manek12th Sep 2018

Ravamethi Puri ના વિશે

Ingredients to make Ravamethi Puri in gujarati

  • ૧ વાટકી રવો
  • ૨ ચમચી મેંદો
  • ૨ ચમચી ઘઉં નો લોટ
  • ૧/૨ વાટકી સમારેલી મેથી ભાજી
  • ૧/૨ ચમચી મરી પાવડર
  • ચપટી હિંગ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૪ ચમચી તેલ
  • ૧ ચમચી દહીં
  • તેલ તળવા માટે

How to make Ravamethi Puri in gujarati

  1. રવો લો અને તેમાં મેંદો અને ધઉનો લોટ
  2. બધુ એક કડાઈમાં મીક્સ કરો તેમાં
  3. મેથીની ભાજી હીંગ મરી પાવડર અને
  4. તેલ જરૂર પ્રમાણે નીમક અને દહીં
  5. બધુ બરાબર રવામાં મીક્સ કરો અને લોટ
  6. પાણી નાખી પુરી નો લોટ બાંધી લો
  7. તેલ ધીમા તાપે ગરમ કરો હવે તેમાં લોટ
  8. માંથી પુરી બનાવી તળી લો તૈયાર છે સ્વાદિષ્ટ
  9. રવા મેથીની પુરી

Reviews for Ravamethi Puri in gujarati (0)

No reviews yet.

Recipes similar to Ravamethi Puri in gujarati

  • પુરી

    1 likes
  • પુરી

    1 likes
  • પુરી

    1 likes
  • ચાટ પુરી

    2 likes
  • રવા લાડુ

    3 likes
  • રવા પીઝા

    2 likes