Open in app

ગુંદર ની રાબ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  8 min
પીરસવું  2 people
Meghna Sodha12th Sep 2018

Gund Raab ના વિશે

Ingredients to make Gund Raab in gujarati

  • ૧ ચમચી ગુંદર નો પાવડર
  • ૧/૨ ચમચી સૂંઠ પાઉડર
  • ૧/૨ ચમચી ગંઠોડા પાઉડર
  • ૨ચમચી છીણેલું કોપરું
  • બદામની કતરણ
  • દેશૌ ગોળ
  • ૩ ચમચી ઘી

How to make Gund Raab in gujarati

  1. સૌ પ્રથમ એક કઢાઈમાં ઘી ગરમ કરો.
  2. હવે તેમાં ગુંદર ઉમેરો અને તે ફુલે ત્યા સુધી શેકો.
  3. હવે તેમાં બે કપ પાણી ઉમેરો.
  4. ત્યારબાદ તેમાં ગૌળ ઉમેરો.
  5. ગોળ અને ગુંદર ઓગળી જાય એટલે તેમાં સૂંઠ અને ગંઠોડા પાઉડર નાખી હલાવો.
  6. હવે કોપરું અને બદામની કતરણ નાખી ઉકળવા દો.
  7. ઉકળી જાય એટલે તેમાં બદામની કતરણ ભભરાવી સર્વ કરો.

Reviews for Gund Raab in gujarati (0)

No reviews yet.

Recipes similar to Gund Raab in gujarati

  • રાબ

    5 likes
  • રાબ

    1 likes
  • મગ ની દાળ

    4 likes
  • મગ ની દાળ

    1 likes
  • મગ ની દાળ

    1 likes
  • અડદ ની દાળ

    5 likes