Open in app

રવા સાબુદાણા ના ઢોકળા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
jigna jivani manek12th Sep 2018

Rava sabudana dhokada ના વિશે

Ingredients to make Rava sabudana dhokada in gujarati

  • ૧ વાટકી રવો
  • ૧/૨ સાબુદાણા પીસીને
  • ૨ ચમચી તપકીર ( આરાલોટ)
  • ૧/૨ ગ્લાસ ખાટી છાશ
  • ગરમ પાણી જરૂર પ્રમાણે
  • નીમક સ્વાદ પ્રમાણે
  • સાજીના ફૂલ ચપટી
  • વધાર માટે
  • ૩ ચમચી તેલ
  • ૫/૬ મીઠા લીમડાનાં પાન
  • ૧/૨ રાઈ
  • ૧/૨ ચમચી જીરૂ
  • ૧/૨ ચમચી સફેદ તલ
  • ૧/૨ ચમચી સુકુ લાલ મરચું પાવડર
  • ચપટી હિંગ
  • ૨ ચમચી લીલાં મરચાં કટકા
  • ૧ ચમચી ખાંડ
  • ૧/૪ ચમચી ગરમ મસાલો
  • સમારેલી કોથમીર જરૂર પ્રમાણે

How to make Rava sabudana dhokada in gujarati

  1. એક વાસણમાં રવો અને સાબુદાણાની
  2. મીક્સ કરો તેમાં નીમક અને સોડા નાખી
  3. તેમાં છાશ અને ગરમ પાણી નાખી ખીરું
  4. તૈયાર કરો અને તેના ઢોકળા બનાવી લો
  5. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં
  6. રાઈ જીરું મુકી તેમાં હીંગ તલ મરચા મીઠા
  7. લીમડાના પાન નાખી ઢોકળા નાખી હળવે
  8. હલાવી તેમાં ગરમ મસાલો અને લાલ મરચું
  9. ખાંડ મિક્સ કરો અને તેમાં કોથમીર નાખી સર્વે
  10. કરો. તૈયાર છે સ્વાદિષ્ટ ઢોકળા

Reviews for Rava sabudana dhokada in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rava sabudana dhokada in gujarati

  • રવા ના લાડુ

    4 likes
  • રવા ઢોકળા સાથે લીલી ચટણી

    3 likes
  • રવા વેજીટેબલ સન્ડ વિચ ઢોકળા

    1 likes
  • પાલક અને ફણગાવેલ મગ ના ઢોકળા

    2 likes