હોમ પેજ / રેસિપી / ચીઝ પાસ્તા

Photo of CHIZ PASTA by Megha Rao at BetterButter
973
3
0.0(0)
0

ચીઝ પાસ્તા

Sep-12-2018
Megha Rao
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝ પાસ્તા રેસીપી વિશે

આ વાનગી ભરપુર પોષ્ટિક છે બાળકો ને ખુબજ ભાવે કેમકે એમાં શાક, દૂધ ,અને ચીઝ નો ઉપયોગ થયો છે ને આ ફટાફટ બની જાય છે આ વાનગી મારી સ્પેશિયલ વાનગી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • મેક્સિકન
  • બાફવું
  • ઠંડુ કરવું
  • સાંતળવું
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. પાસ્તા ૧ કપ
  2. લાલ, લીલા કેપસિકમ ૧ નાનું
  3. ડુંગરી ૧ સ્લાઈસ માં સમારેલી
  4. ગાજર ૧ નાનું સમારેલું
  5. લસણ ૪,૫ કડી જીનું સમારેલું
  6. બટર ૨ tbs
  7. દૂધ ૨ કપ
  8. ચીઝ ૧ કપ ખમળેલું
  9. મીઠું ૧ tsp
  10. તમાલ પત્ર ૧
  11. લવિંગ ૨
  12. મરી પાઉડર. ૧tsp
  13. ચીલી ફ્લેક્સ ૧ tsp
  14. તેલ. ૨tbs

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક કુકર માં ૩ કપ પાણી ઉમેરી ગરમ થાઈ એટલે તેમાં મીઠું અને તેલ નાખી પાસ્તા નાખી હલાવી કુકર ને બંદ કરી દો
  2. ત્રણ વિસલ વાગે પછી ગેસ બંધ કરી દો અને કુકર ને નીચે ઉતારી કુકર ની બધી હવા બાર કાળી ડો
  3. હવે પાસ્તા નું પાણી કાળી તેમાં થનડું પાણી નાખી હલાવી અને એ પાણી ભી કાળી ડો અને તેલ નાખો ે પાસ્તા ને બરાબર તેલ લાગી જાય જેથી પાસ્તા ચોંટે નઈ
  4. હવે એક કડાઈ માં બટર મૂકી લવિંગ તમાલ પત્ર નાખો
  5. ડુંગરી નાખી સાંતળો
  6. તેમાંથી તમાલ પત્ર અને લવિંગ કાળી નાખો
  7. હવે દૂધ નાખો અને પાસ્તા નાખી તેમાં મીઠું, મરી પાઉડર નાખો
  8. હવે તેમાં ચીઝ નાખો અને વધેલું દૂધ નાખી થોડી વાર ચીઝ ને પીગડવા ડો
  9. તૈયાર છે ચીઝ પાસ્તા ,,,,,,, એને સર્વિંગ પ્લેટ માં બ્લેક ઓલિવ નાખી સજાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર