Open in app

ચોકો લાવા મોદક

1 review
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  2 people
Jyoti Adwani12th Sep 2018

Choco lawa modak ના વિશે

Ingredients to make Choco lawa modak in gujarati

  • પારલે બિસ્કિટ 30 નંગ
  • કોકો પાવડર 2 ચમચી
  • ઘી 2 નાની ચમચી
  • પીસેલી ખાંડ 2 નાની ચમચી
  • હરશી ચોકલેટ સીરપ 1 કટોરી નાની
  • દૂધ ૧/૨ કપ

How to make Choco lawa modak in gujarati

  1. સૌ પ્રથમ પારલે બિસ્કિટ ને મિક્સચર માં સાવ બારીક દળી લો.
  2. હવે તેમાં દળેલી ખાંડ,કોકો પાવડર, ઘી, 3 ચમચી હરશી ચોકલેટ સિરપ ઉમેરીને મિક્સ કરો.
  3. હવે તેમાં દૂધ ઉમેરી ને સરસ લોટ બાંધી લો.
  4. હવે મોદક બનાવા ના મોલ્ડ માં તૈયાર કરેલું મિશ્રણ ભરો.
  5. વચ્ચે જરાક જગ્યા મૂકીને તેમાં સીરપ ભરો અને તેને સીલ કરી લો.
  6. મોદક નું મિશ્રણ દબાવી ને ભરો.
  7. લો તૈયાર છે આપણા ચોકો લાવા મોદક.

Reviews for Choco lawa modak in gujarati (1)

Rina Joshi3 months ago

Speechless

Recipes similar to Choco lawa modak in gujarati

  • ચુરમા મોદક

    1 likes
  • લાવા કપ કેક

    2 likes
  • ચોકલેટ મોદક

    5 likes
  • 2 ઇન 1 મોદક

    3 likes
  • ચોકલેટ મોદક

    2 likes
  • બૉઉન્ટી મોદક

    3 likes