Photo of Choco lawa modak by Jyoti Adwani at BetterButter
484
4
0.0(1)
0

Choco lawa modak

Sep-12-2018
Jyoti Adwani
15 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • સામાન્ય
  • તહેવાર
  • પીસવું
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 2

  1. પારલે બિસ્કિટ 30 નંગ
  2. કોકો પાવડર 2 ચમચી
  3. ઘી 2 નાની ચમચી
  4. પીસેલી ખાંડ 2 નાની ચમચી
  5. હરશી ચોકલેટ સીરપ 1 કટોરી નાની
  6. દૂધ ૧/૨ કપ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ પારલે બિસ્કિટ ને મિક્સચર માં સાવ બારીક દળી લો.
  2. હવે તેમાં દળેલી ખાંડ,કોકો પાવડર, ઘી, 3 ચમચી હરશી ચોકલેટ સિરપ ઉમેરીને મિક્સ કરો.
  3. હવે તેમાં દૂધ ઉમેરી ને સરસ લોટ બાંધી લો.
  4. હવે મોદક બનાવા ના મોલ્ડ માં તૈયાર કરેલું મિશ્રણ ભરો.
  5. વચ્ચે જરાક જગ્યા મૂકીને તેમાં સીરપ ભરો અને તેને સીલ કરી લો.
  6. મોદક નું મિશ્રણ દબાવી ને ભરો.
  7. લો તૈયાર છે આપણા ચોકો લાવા મોદક.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Rina Joshi
Sep-14-2018
Rina Joshi   Sep-14-2018

Speechless

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર