Open in app

ઓટસ બનાના પેનકેકસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  600 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Meghna Sodha13th Sep 2018

Oats and banana pancakes ના વિશે

Ingredients to make Oats and banana pancakes in gujarati

  • ૧કપ શેકીને દળેલા ઓટસ
  • ૧/૨કપ ઘંઉનો લોટ
  • ૨ ચમચી ગોળ
  • ૧ પાકુ મસળેલુ કેળુ
  • ચપટી સોડા
  • ચપટી મીઠું
  • ૨ ચમચ મોળુ દહી
  • ૧/૨ ચમચી ઈલાયચી પાવડર
  • ૧/૨ ટી સ્પૂન વેનિલા એસેનસ
  • બદામની કતરણ
  • દૂધ જરૂર પ્રમાણે
  • બટર તળવા માટે
  • ચોકલેટ સીરપ સજાવટ માટે

How to make Oats and banana pancakes in gujarati

  1. બધીજ સામગ્રી મિક્સ કરી. થોડી બદામની કતરણ બાજુમાં રાખો. બેટર વધારે પાતળું ના રાખવુ.
  2. પેન ગરમ કરી. બટર મૂકો.
  3. અને પેવકેક ઉતારો. બંને બાજુ ગોલડન બ્રાઉન થવાદો.
  4. ગરમ ગરમ પીરસો. ચોકલેટ સીરપ અને બદામથી સજાવો.

Reviews for Oats and banana pancakes in gujarati (0)

No reviews yet.

Recipes similar to Oats and banana pancakes in gujarati

  • ઓટસ બર્ગર

    3 likes
  • ઓટસ ઉત્તપા

    2 likes
  • બનાના કટલેટ

    6 likes
  • બનાના મસાલા

    2 likes
  • બનાના પેનકેક

    7 likes
  • બનાના પેનકેક

    1 likes