ચુરમા લાડુ | Churma ladoo Recipe in Gujarati

ના દ્વારા Varsha Joshi  |  13th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Churma ladoo by Varsha Joshi at BetterButter
ચુરમા લાડુby Varsha Joshi
 • તૈયારીનો સમય

  30

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  7

  લોકો

1

0

ચુરમા લાડુ વાનગીઓ

ચુરમા લાડુ Ingredients to make ( Ingredients to make Churma ladoo Recipe in Gujarati )

 • ૫૦૦ ગ્રામ ઘઉંનો જાડો લોટ
 • ૨૫૦ ગ્રામ ઘી
 • એકદમ નરમ લાલ ગોળ
 • કાજુ ,બદામ, કિશમિશ
 • ઈલાયચી પાવડર એક ચમચી
 • મોણ માટે ૨ મોટી ચમચી તેલ
 • ખસખસ ૨ ચમચી

How to make ચુરમા લાડુ

 1. સૌ પ્રથમ લોટમાં તેલનું મોણ નાખી મુઠીયા બનાવી લો
 2. ત્યારપછી કડાઈમાં ઘી ગરમ કરી તેમાં મુઠીયા તળી લો
 3. તળેલા મુઠીયા ઠંડા પડે એટલે તેેના નાના ટુકડા કરી લો
 4. મિક્સરમાં ક્રશ કરી લો અને તેમાં કાજુ,બદામ, કિશમિશ, ગોળ,ઘી ઉમેરો
 5. બધી સામગ્રી મિક્સ કરી ચુરમુ તૈયાર કરો
 6. ત્યારપછી હાથ વડે જ ચુરમાનુ મિશ્રણ લૈ અને ગોળ લાડું બનાવી ખસખસ માં રગદોળી મોટી થાળી માં ટપી પાડી લાડું ગોઠવો....
 7. તૈયાર છે લચપચતા ચુરમાના લાડું :blush:

My Tip:

આ લાડુ ખુબ જ પૌષ્ટિક છે..ચોખ્ખા ધી ના છે.

Reviews for Churma ladoo Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો