હોમ પેજ / રેસિપી / ચુરમા લાડુ

Photo of Churma ladoo by Varsha Joshi at BetterButter
660
0
0.0(0)
0

ચુરમા લાડુ

Sep-13-2018
Varsha Joshi
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
7 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચુરમા લાડુ રેસીપી વિશે

તહેવાર માટે ની પૌષ્ટિક મિઠાઈ, ગણપતિ પૂજા માટેનો ખાસ પ્રસાદ

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 7

  1. ૫૦૦ ગ્રામ ઘઉંનો જાડો લોટ
  2. ૨૫૦ ગ્રામ ઘી
  3. એકદમ નરમ લાલ ગોળ
  4. કાજુ ,બદામ, કિશમિશ
  5. ઈલાયચી પાવડર એક ચમચી
  6. મોણ માટે ૨ મોટી ચમચી તેલ
  7. ખસખસ ૨ ચમચી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ લોટમાં તેલનું મોણ નાખી મુઠીયા બનાવી લો
  2. ત્યારપછી કડાઈમાં ઘી ગરમ કરી તેમાં મુઠીયા તળી લો
  3. તળેલા મુઠીયા ઠંડા પડે એટલે તેેના નાના ટુકડા કરી લો
  4. મિક્સરમાં ક્રશ કરી લો અને તેમાં કાજુ,બદામ, કિશમિશ, ગોળ,ઘી ઉમેરો
  5. બધી સામગ્રી મિક્સ કરી ચુરમુ તૈયાર કરો
  6. ત્યારપછી હાથ વડે જ ચુરમાનુ મિશ્રણ લૈ અને ગોળ લાડું બનાવી ખસખસ માં રગદોળી મોટી થાળી માં ટપી પાડી લાડું ગોઠવો....
  7. તૈયાર છે લચપચતા ચુરમાના લાડું :blush:

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર