હોમ પેજ / રેસિપી / શેકેલા લીલા મરચા

Photo of ROSTED CHILLI by Parul Bhimani at BetterButter
522
4
0.0(0)
0

શેકેલા લીલા મરચા

Sep-13-2018
Parul Bhimani
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શેકેલા લીલા મરચા રેસીપી વિશે

તળેલા મરચા થી ઘણીવાર એસિડિટી થતી હોય છે શેકેલા મરચા થી એસિડિટી નથી થતી.

રેસીપી ટૈગ

  • ગુજરાત
  • શેકેલું
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 1

  1. લીલા મરચા.
  2. મીઠું

સૂચનાઓ

  1. માર્ચ માં વચ્ચે થી કાપીને તેમાં જરીક મીઠું ભરી દો.
  2. પછી ગેસ ઉપર રીંગણ શેકીયે તેવી રીતે શેકી લો.થોડી થોડી વારે ફરવતું રહેવાનું.3 થી4 મિનિટે માં શેકાઈ જશે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર