Open in app

માઇક્રોવેવ બેસન લાડૂ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  6 min
પીરસવું  6 people
Rani Soni13th Sep 2018

Microwave besan ladoo ના વિશે

Ingredients to make Microwave besan ladoo in gujarati

  • 2 1/2 કપ બેસન ( ચણા નો લોટ)
  • 1/2 કપ ઘી
  • 1 કપ દળેલી ખાંડ
  • 1/4 નાની ચમચી એલચી પાવડર
  • સુશોભન માટે :
  • 1 વરક
  • 1 ચમચી બદામ
  • 1 ચમચી કાજુ
  • 1 ચમચી કિશમીશ
  • 1 ચમચી પિસ્તા સમારેલ
  • 1/4 નાની ચમચી ખસખસ
  • 1 /4 ચમચી કોપરૂ
  • 4-5 મગજતરી ના બીયાં
  • કેસર ચપટી

How to make Microwave besan ladoo in gujarati

  1. બેસન અને ઘીને એક માઇક્રોવેવ સલામત બાઉલ માં લો
  2. તેને માઇક્રોવેવ માં 6 મિનિટ માટે માઇક્રો કરો
  3. દર 2 મિનિટ પછી મિશ્રણ ને હલાવતા રહો
  4. હવે ઠંડુ કરો
  5. 2 મિનીટ પછી ખાંડ અને એલચી પાવડર ઉમેરો
  6. સારી રીતે મિકસ કરી મોટો લાડુ બનાઈ લો (નાના લાડૂ પણ વાળી શકો છો )
  7. હવે લાડુ ઉપર વરખ,બદામ, કાજુ,કિશમીશ,પિસ્તા ,ખસખસ,કોપરૂ, કેસર,મગજતરી ના બીયાં લગાઈ સુશોભન કરો
  8. માઇક્રોવેવ બેસન લાડૂ તૈયાર છે
  9. પિરસો અને હવા ચુસ્ત કન્ટેનરમાં સ્ટોર કરો

Reviews for Microwave besan ladoo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Microwave besan ladoo in gujarati

  • બેસન આની

    1 likes
  • બેસન લાડુ

    5 likes
  • બેસન લાડુ

    2 likes
  • બેસન લાડુ

    3 likes
  • બેસન ચીલા

    3 likes
  • બેસન લાડુ

    1 likes