Open in app

પાસ્તા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Parul Bhimani13th Sep 2018

PASTA ના વિશે

Ingredients to make PASTA in gujarati

  • 250 ગ્રામ પાસ્તા
  • 3 ટામેટા
  • 1 ગાજર
  • 1સિમલા મિર્ચ
  • 2 ચમચી પાસ્તા મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ચમચા તેલ
  • 1/2 ચમચીહળદર
  • 1ચમચી લાલ મરચું
  • કાપેલા લીલા ધાણા

How to make PASTA in gujarati

  1. સર્વ પ્રથમ પાસ્તા ને કુકર માં બાફવા મુકો .
  2. ગેસ ઉપર કઢાઈ મુકો.તેમાં તેલ ગરમ થાય ત્યાં સુધી માં ગાજર અને સિમલા મિર્ચ કાપી ને વધારો.ગેસ ફાસ્ટ રાખવા નો છે.
  3. ત્યાર બાદ તેમાં કાપેલા ટામેટા નાખો. પાસ્તા સિવાય નો બધો મસાલો નાખો.સાંતળો.એક ગ્લાસ પાણી નાખી ને ઉકાળો.
  4. પાસ્તા નું શાક ચડે ત્યાં સુધી કુકર માં એક સિટી વાગે અને બીજી સિટી વાગવા આવે તે પેલા ગેસ નીચે ઉતારી ને લો.નળ નીચે મૂકી દો . એટલે કુકર માંથીે તરત વરાળ તરત નીકળી જશે .પછી કાણા વાળી ચારણી માં કાઢો.
  5. તરત જ ટમેટા ની ગ્રેવી માં નાખી ને પાસ્તા અને શાક મિક્સ કરી ને ગેસ બંધ કરો.
  6. ગરમાગરમ પાસ્તા તૈયાર છે.

Reviews for PASTA in gujarati (0)

No reviews yet.

Recipes similar to PASTA in gujarati

  • ચીઝ પાસ્તા

    3 likes
  • મકાઈ પાસ્તા

    5 likes
  • રોટી પાસ્તા

    4 likes
  • રેગ્યુલર પાસ્તા

    3 likes
  • વાઈટ સોસ પાસ્તા

    4 likes
  • પાસ્તા બાસ્કેટ ચાટ

    0 likes