Open in app

પનીર પરાઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Parul Bhimani13th Sep 2018

PANEER PARATHA ના વિશે

Ingredients to make PANEER PARATHA in gujarati

  • ઘઉં નો લોટ
  • તેલ
  • બટર
  • મીઠું
  • 150 ગ્રામ પનીર
  • કાપેલા લીલા મરચા
  • કાપેલા લીલા ધાણા

How to make PANEER PARATHA in gujarati

  1. ઘઉં ના લોટ માં તેલ અને મીઠું નાખી ને લોટ બાંધી ને સાઈડ માં મૂકી દો.
  2. પનીર ને છીણી ને તેમાં કાપેલા મરચા અને લીલા ધાણા તથા મીઠું નાખી ને પુરાણ તૈયાર કરી દો.
  3. ગેસ ઉપેટ લોઢી ને તપવા મૂકી દો.ત્યાર બાદ લોટ નો લુવો લઈ ને રોટલી વણો. તેમાં પનીર નો માવો ભરી ને ત્રિકોણ શેપ માં વની લો.
  4. આ પરાઠા ને લોઢી માં તેલ અથવા બટર સાથે તળી લો.
  5. ચટણી અથવા સોસ સાથે ગરમા ગ્રામ સર્વ કરો.

Reviews for PANEER PARATHA in gujarati (0)

No reviews yet.

Recipes similar to PANEER PARATHA in gujarati

  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes
  • કઢાઇ પનીર

    204 likes
  • પાલક પનીર

    13 likes