સોજી મલાઈ ઓપન સેન્ડવિચ | suji malai open sendwich Recipe in Gujarati

ના દ્વારા Kalpana Parmar  |  13th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of suji malai open sendwich by Kalpana Parmar at BetterButter
સોજી મલાઈ ઓપન સેન્ડવિચby Kalpana Parmar
  • તૈયારીનો સમય

    7

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    3

    લોકો

3

0

સોજી મલાઈ ઓપન સેન્ડવિચ વાનગીઓ

સોજી મલાઈ ઓપન સેન્ડવિચ Ingredients to make ( Ingredients to make suji malai open sendwich Recipe in Gujarati )

  • 1/2 કપ સોજી
  • 1/2 કપ મલાઈ
  • 1 ડુંગરી ઝીણી સમારેલી
  • 2 મોટી ચમચી ગાજર ઝીણું સમારેલું
  • 2 મોટી ચમચી સિમલા મરચાં ઝીણા સમારેલાં
  • 1 મોટી ચમચી લીલા ધાણા સમારેલા
  • 1 મોટી ચમચી લીલા મરચાં સમારેલાં (તમારા સ્વાદ મુજબ)
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 મોટી ચમચી બટર
  • 5 નંગ સેન્ડવિચ બ્રેડ
  • 2 મોટી ચમચી કાળા તલ
  • સર્વ કરવા માટે લાલ ચટણી અથવા ટોમેટો કેચૂપ

How to make સોજી મલાઈ ઓપન સેન્ડવિચ

  1. સોજી મલાઈ ને થોડું પાણી નાખીને સોજીને 5 મિનિટ માટે પલાડી દો.
  2. સોજી પલડે એ 5 મિનિટ ની અંદર બધી શાકભાજી સમારી લો.
  3. બટર ને કાળા તલ સિવાયની બધી સામગ્રી સોજી માં મિક્સ કરી દો.
  4. બ્રેડ ની એક સાઇડ પર 2 મોટી ચમચી સોજી નું મિશ્રણ લગાવો તેના પર કાળા તાલ ભભરાવો.
  5. નોનસ્ટિક તવી પર બટર લગાવીને ધીમાં તાપે બંને સાઇડ થી સેકી લો.
  6. કટ કરીને ચટણી કે ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

Reviews for suji malai open sendwich Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો