Open in app

સોજી મલાઈ ઓપન સેન્ડવિચ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  7 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Kalpana Parmar13th Sep 2018

suji malai open sendwich ના વિશે

Ingredients to make suji malai open sendwich in gujarati

  • 1/2 કપ સોજી
  • 1/2 કપ મલાઈ
  • 1 ડુંગરી ઝીણી સમારેલી
  • 2 મોટી ચમચી ગાજર ઝીણું સમારેલું
  • 2 મોટી ચમચી સિમલા મરચાં ઝીણા સમારેલાં
  • 1 મોટી ચમચી લીલા ધાણા સમારેલા
  • 1 મોટી ચમચી લીલા મરચાં સમારેલાં (તમારા સ્વાદ મુજબ)
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 મોટી ચમચી બટર
  • 5 નંગ સેન્ડવિચ બ્રેડ
  • 2 મોટી ચમચી કાળા તલ
  • સર્વ કરવા માટે લાલ ચટણી અથવા ટોમેટો કેચૂપ

How to make suji malai open sendwich in gujarati

  1. સોજી મલાઈ ને થોડું પાણી નાખીને સોજીને 5 મિનિટ માટે પલાડી દો.
  2. સોજી પલડે એ 5 મિનિટ ની અંદર બધી શાકભાજી સમારી લો.
  3. બટર ને કાળા તલ સિવાયની બધી સામગ્રી સોજી માં મિક્સ કરી દો.
  4. બ્રેડ ની એક સાઇડ પર 2 મોટી ચમચી સોજી નું મિશ્રણ લગાવો તેના પર કાળા તાલ ભભરાવો.
  5. નોનસ્ટિક તવી પર બટર લગાવીને ધીમાં તાપે બંને સાઇડ થી સેકી લો.
  6. કટ કરીને ચટણી કે ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

Reviews for suji malai open sendwich in gujarati (0)

No reviews yet.

Recipes similar to suji malai open sendwich in gujarati

  • મલાઈ સુગર ઓપન ટોસ્ટ

    1 likes
  • પિસ્તા મલાઈ સેન્ડવિચ

    3 likes