2 મિનિટ રેડ વેલ્વેટ કપ કેક | 2 Minit Red Velvet Cake Recipe in Gujarati

ના દ્વારા Kalpana Parmar  |  13th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of 2 Minit Red Velvet Cake by Kalpana Parmar at BetterButter
2 મિનિટ રેડ વેલ્વેટ કપ કેકby Kalpana Parmar
  • તૈયારીનો સમય

    2

    મીની
  • બનાવવાનો સમય

    2

    મીની
  • પીરસવું

    1

    લોકો

10

0

2 મિનિટ રેડ વેલ્વેટ કપ કેક વાનગીઓ

2 મિનિટ રેડ વેલ્વેટ કપ કેક Ingredients to make ( Ingredients to make 2 Minit Red Velvet Cake Recipe in Gujarati )

  • 1/4 કપ મેદો
  • 1 મોટી ચમચી તેલ
  • 3 મોટી ચમચી દરેલી ખાંડ
  • 1 નાની ચમચી કોકો પાવડર
  • 1/4 નાની ચમચી લાલ ફૂડ કલર
  • 1/8 નાની ચમચી બેકિંગ સોડા
  • 1/8 નાની ચમચી વિનેગર
  • 2 ટીપાં વેનીલા એસ્સેન્સ
  • 4 મોટી ચમચી દૂધ
  • 1 નાની ચમચી સફેદ ચોકલેટ ચિપ્સ

How to make 2 મિનિટ રેડ વેલ્વેટ કપ કેક

  1. એક વાડકા માં તેલ ખાંડ ને મિક્સ કરવું તેમાં મેંદો વેનીલા બેકિંગ સોડા વિનેગર કોકો પાવડર ને ફૂડ ક્લર નાખીને બરાબર મિક્સ કરી લો.
  2. દૂધ નાખીને મિક્સર તૈયાર કરી લો કાચ ના કપ માં નાખીને ઉપર ચોકલેટ ચિપ્સ છાંટીને માઇક્રોવેવ માં દોઢ થી 2 મિનિટ માટે કૂક કરી લો.
  3. 1 મિનિટ રેસ્ટ આપીને સર્વ કરો.

Reviews for 2 Minit Red Velvet Cake Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો