હોમ પેજ / રેસિપી / 2 મિનિટ રેડ વેલ્વેટ કપ કેક

Photo of 2 Minit Red Velvet Cake by Kalpana Parmar at BetterButter
835
6
0.0(0)
0

2 મિનિટ રેડ વેલ્વેટ કપ કેક

Sep-13-2018
Kalpana Parmar
2 મિનિટ
તૈયારી નો સમય
2 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

2 મિનિટ રેડ વેલ્વેટ કપ કેક રેસીપી વિશે

કેક ખાવાનું મન થાય ત્યારે કેક બનાવ બેસો તો 1 કલાક થી વધારે સમય લાગે છે પણ આ કેક ફક્ત 2 મિનિટ માં બની જશે જયારે મન થાય ત્યારે બનાવી ખાવ ...જે ફ્લેવર માં ખાવી હોય તે ફ્લેવર માં બનાવી શકો છો ..,

રેસીપી ટૈગ

  • વેલેન્ટાઇન ડે
  • વેજ
  • આસાન
  • અમેરિકન
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 1

  1. 1/4 કપ મેદો
  2. 1 મોટી ચમચી તેલ
  3. 3 મોટી ચમચી દરેલી ખાંડ
  4. 1 નાની ચમચી કોકો પાવડર
  5. 1/4 નાની ચમચી લાલ ફૂડ કલર
  6. 1/8 નાની ચમચી બેકિંગ સોડા
  7. 1/8 નાની ચમચી વિનેગર
  8. 2 ટીપાં વેનીલા એસ્સેન્સ
  9. 4 મોટી ચમચી દૂધ
  10. 1 નાની ચમચી સફેદ ચોકલેટ ચિપ્સ

સૂચનાઓ

  1. એક વાડકા માં તેલ ખાંડ ને મિક્સ કરવું તેમાં મેંદો વેનીલા બેકિંગ સોડા વિનેગર કોકો પાવડર ને ફૂડ ક્લર નાખીને બરાબર મિક્સ કરી લો.
  2. દૂધ નાખીને મિક્સર તૈયાર કરી લો કાચ ના કપ માં નાખીને ઉપર ચોકલેટ ચિપ્સ છાંટીને માઇક્રોવેવ માં દોઢ થી 2 મિનિટ માટે કૂક કરી લો.
  3. 1 મિનિટ રેસ્ટ આપીને સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર