Open in app

સેઝવાન સ્ટફ પરાઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
vaishali nandola13th Sep 2018

Sezwan stuff Partha ના વિશે

Ingredients to make Sezwan stuff Partha in gujarati

  • 1 કપ ઘઉનો લોટ
  • તેલ
  • પુરણ માટે
  • 2. બાફેલા બટેટા
  • મીઠુ
  • 1 ચમચી કે જરુર મુજબ સેઝવાન સૉસ
  • કોથમીર

How to make Sezwan stuff Partha in gujarati

  1. ઘઉનો લોટ ,તેલ,મીઠુ અને પાણી મિક્સ કરી લોટ બાંધો.
  2. બટેટાને સ્મેસ કરી મીઠુ,કોથમીર, સૉસ નાખી પુરણ તૈયાર કરો.
  3. હવે ઘઉના લોટ માંથી રોટલી વણી તેમા પુરણ ભરો અને ફરીથી વણો
  4. તવા પર મુકી તેલ કે ઘી થી શેકી લો.
  5. સેઝવાન સ્ટફ પરાઠા તૈયાર છે

Reviews for Sezwan stuff Partha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sezwan stuff Partha in gujarati

  • ચીઝ પરાઠા

    3 likes
  • આલૂ પરાઠા

    2 likes
  • ફિશ પરાઠા

    1 likes
  • પીઝા પરાઠા

    3 likes
  • પનીર પરાઠા

    4 likes
  • પનીર પરાઠા

    1 likes