હોમ પેજ / રેસિપી / સેઝવાન સ્ટફ પરાઠા

Photo of Sezwan stuff Partha by vaishali nandola at BetterButter
516
2
0.0(0)
0

સેઝવાન સ્ટફ પરાઠા

Sep-13-2018
vaishali nandola
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેઝવાન સ્ટફ પરાઠા રેસીપી વિશે

આ પરાઠા જલ્દી બને છે. બાળકોને આવા પરાઠા આપીએ તો મજા પડી જાય

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ભારતીય
  • શેકેલું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ ઘઉનો લોટ
  2. તેલ
  3. પુરણ માટે
  4. 2. બાફેલા બટેટા
  5. મીઠુ
  6. 1 ચમચી કે જરુર મુજબ સેઝવાન સૉસ
  7. કોથમીર

સૂચનાઓ

  1. ઘઉનો લોટ ,તેલ,મીઠુ અને પાણી મિક્સ કરી લોટ બાંધો.
  2. બટેટાને સ્મેસ કરી મીઠુ,કોથમીર, સૉસ નાખી પુરણ તૈયાર કરો.
  3. હવે ઘઉના લોટ માંથી રોટલી વણી તેમા પુરણ ભરો અને ફરીથી વણો
  4. તવા પર મુકી તેલ કે ઘી થી શેકી લો.
  5. સેઝવાન સ્ટફ પરાઠા તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર