Open in app

પાતરા ના ભજીયા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  7 min
બનાવવાનો સમય  8 min
પીરસવું  4 people
Divya Chetnani13th Sep 2018

Instant Patra ના વિશે

Ingredients to make Instant Patra in gujarati

  • ૪-૫ પાતરા ના પાન
  • ૩-૪ લીલા મરચાં
  • ૧ નાનો આદુ નો ટુકડો
  • ૧/૪ કપ સિંગના દાણા
  • ૧ મોટો ચમચો તલ
  • ૨ ચમચી ખોપરું
  • ૧ કપ ચણા નો લોટ
  • ૧/૨ કપ જુવાર નો લોટ
  • ૧/૪ કપ ચોખા નો લોટ
  • ૧/૨ ચમચી મીઠું
  • ૧/૪ નાની ચમચી હળદર
  • ૧/૪ નાની ચમચી ગરમ મસાલો
  • ૨ ચમચા લીંબુ નો રસ
  • ૩ મોટા ચમચા ખાંડ
  • ૧ કપ પાણી
  • તળવા માટે તેલ

How to make Instant Patra in gujarati

  1. એક મિકસર માં લીલા મરચાં, આદુ અને સિંગ વાટી નાખો.
  2. હવે એક મોટા વાટકા માં વાટેલો મસાલો, ચણાનો લોટ, જુવારનો લોટ અને ચોખા નો લોટ, મીઠું, હળદર, તલ, કોપરું, ખાંડ, તેલ, લીંબુ નો રસ , ગરમ મસાલો અને પાણી નાખી મિક્સ કરો.
  3. હવે પાતરા ને ઝીણા ઝીણા કાપી ની લોટ માં નાખો અને મીક્સ કરો.
  4. હવે તેલ મધ્યમ તાપે ગરમ કરી બનાવેલા લોટ ના નાના ભજીયા બનાવી તળી નાખો અને ગરમા ગરમ પરોસો.

Reviews for Instant Patra in gujarati (0)

No reviews yet.

Recipes similar to Instant Patra in gujarati

  • પાતરા

    1 likes
  • પાતરા

    1 likes
  • મિકસ ભજીયા

    1 likes
  • સુજી ના વડા

    6 likes
  • દૂધ ના લાડુ

    4 likes
  • રવા ના લાડુ

    4 likes