Open in app

બે્ડ ટોકરી ચાટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Harsha Israni13th Sep 2018

Bread Tokri chaat ના વિશે

Ingredients to make Bread Tokri chaat in gujarati

  • ૭ -૮ બે્ડની સ્લાઈસ
  • બે્ડ ઉપર લગાવવા માટે મસાલા-
  • ૨ મોટા ચમચા તેલ (ઓલિવ ઓઈલ/ કોઈ પણ)
  • ૧ /૪ ચમચી ઔરેગાનો
  • ૧/૪ ચમચી કાળી મરી પાવડર
  • ૧/૪ ચમચી ચાટ મસાલો
  • ૧/૪ ચમચી લાલ મરચુ પાવડર/ ચીલી ફલેકસ
  • પૂરણ માટે-
  • ૧ નંગ ગાજર
  • ૧ નંગ કાકડી
  • ૧ નંગ શિમલા મરચુ
  • ૧ નંગ ડુંગળી
  • ૧ લીંબુનો રસ
  • ૧/૪ ચમચી ચાટ મસાલો
  • સજાવવા માટે-
  • ૧/૪ કપ દાડમના દાણા (તાજા )
  • ૧/૨ કપ કોથમીર ચટની
  • ૧/૨ કપ ટામેટો સોસ

How to make Bread Tokri chaat in gujarati

  1. સૌ પ્રથમ બે્ડની સ્લાઈસને વેલણથી વણીને પાતળી બનાવો.
  2. બે્ડની વણેલી સ્લાઈસને ગોળ વાટકી/ઢાંકણ વડે કાપી દો.
  3. એક નાના બાઉલમાં તેલ,ઔરેગાનો,લાલ મરચુ પાવડર,કાળી મરી પાવડર ચાટ મસાલો મીક્સ કરો.તૈયાર છે મસાલાવાળો તેલ.
  4. ગોળ કાપેલી બે્ડ ઉપર તૈયાર કરેલુ મસાલાવાળો તેલ બ્રશ વડે લગાવો.
  5. હવે બે્ડની સ્લાઈસને મફીન ટ્રે માં અથવા એલ્યુમિનિયમ કપ મોલ્ડમાં ટોકરી ની જેમ વાળીને મૂકી ઓવનમાં હાઈ ( મોટી)રૈક પર ૭-૮ મિનિટ માટે ગ્રીલ કરો જેથી બે્ડની બોડર ગુલાબી રંગની થાય .
  6. બે્ડ બેક ત્યાં સુધી પૂરણ બનાવવા માટે ડુંગળી,ગાજર,શિમલા મરચુ,કાકડી ને ઝીણુ સમારો અથવા ક્રશ મશીનમાં ક્રશ કરી તેમાં લીંબુનો રસ ,ચાટ મસાલો મીક્સ કરો તૈયાર છે પૂરણ(ચાટ)
  7. તૈયાર છે બે્ડની ટોકરી
  8. તૈયાર કરેલી બે્ડની ટોકરી માં તૈયાર કરેલુ પૂરણ (ચાટ) ભરી કોથમીર ચટની ,ટામેટો સોસ,દાડમના દાણાથી સજાવો .તૈયાર છે બે્ડ ટોકરી ચાટ .

Reviews for Bread Tokri chaat in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bread Tokri chaat in gujarati

  • પિનટ ચાટ

    7 likes
  • પાલક ચાટ

    4 likes
  • ચાટ પુરી

    2 likes
  • રતાળુ ચાટ

    4 likes
  • કટોરી ચાટ

    2 likes
  • કટોરી ચાટ

    1 likes