કેરી શોટસ | Mango Shots Recipe in Gujarati

ના દ્વારા Bhavana Kataria  |  13th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Mango Shots by Bhavana Kataria at BetterButter
કેરી શોટસby Bhavana Kataria
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  5

  મીની
 • પીરસવું

  2

  લોકો

3

0

કેરી શોટસ વાનગીઓ

કેરી શોટસ Ingredients to make ( Ingredients to make Mango Shots Recipe in Gujarati )

 • ૧/૨ કપ કાપેલી કેરી
 • ૨૦૦ મિલી દૂધ
 • ૩ મોટી ચમચી ખાંડ
 • ૧/૪ નાની ચમચી ઇલાયચી પાઉડર
 • ૧ નાની ચમચી નેસ્કેફે કોફી પાઉડર
 • ૧-૨ ટીપા મેંગો એસેન્સ

How to make કેરી શોટસ

 1. બધી સામગ્રી ને એકઠી કરો.
 2. હવે એક મિક્ષ્ચર ની જાર લો.
 3. તેમાં કેરી, દૂધ, ખાંડ, કોફી પાવડર, એલચી પાઉડર, અને મેંગો એસેન્સ ઉમેરો.
 4. બરાબર ક્રશ કરી લો.
 5. તૈયાર થયેલા મિશ્રણને સર્વિંગ ગ્લાસમાં કાઢી લો.
 6. કેરી શોટસ પીરસવા માટે તૈયાર છે.

My Tip:

તમે ગાર્નિશીંગ માટે સુકામેવા નો પણ ઉપયોગ કરી શકો છો.

Reviews for Mango Shots Recipe in Gujarati (0)