Open in app

પનીર મખની

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Megha Rao14th Sep 2018

PANEER MAKHNI ના વિશે

Ingredients to make PANEER MAKHNI in gujarati

  • પનીર ૨૦૦ ગ્રામ
  • ટામેટા ૨ નંગ મોટા
  • ડુંગરી ૧ નંગ મોટી
  • લસણ ૪ કડી
  • આદુ નાનો ટુકડો
  • લીલા મરચા. ૨ નંગ
  • બટર ૨ tbs
  • ફ્રેશ ક્રીમ ૧ tbs
  • કાજુ ૧ tbs
  • ઈલાયચી ૧ નંગ
  • તમાલપત્ર ૧. નંગ
  • તજ. ૧ નંગ
  • મરચું પાઉડર ૧ tsp
  • હળદર ૧/૨ tsp
  • મીઠું ૧tsp
  • પાણી ૧ ગલાસ

How to make PANEER MAKHNI in gujarati

  1. સૌ પ્રથમ એક કડાઈ માં ૧ ગ્લાસ પાણી ઉમેરી ગરમ થવા દઈશું
  2. હવે તેમાં મોટા સમારેલા ટામેટા, ડુંગરી, લસણ ની કળી , આદુ મોટું સમારેલું, તમાલપત્ર ,એક નાની ઈલાયચી, તજ, કાજુ , મરચું પાઉડર, હળદર, અને બટર નાખી ઉકાળવું.
  3. હવે તેમાંથી તમાલપત્ર અને એલચી ,તજ કાળી દેવું
  4. ઠંડુ થવા દેવું
  5. એની સ્મૂથ પેસ્ટ બનાવી
  6. હવે તેને એક ચારની થી ગારી દો
  7. હવે એક બીજી કડાઈ માં બટર મૂકી તેમાં પનીર નાખી હલકું સાંતળો
  8. તેમાં થોડું મીઠું , ચપટી મરચું નાખો
  9. હવે બનાવેલી ગ્રેવી ને તેમાં ઉમેરો
  10. હવે ક્રીમ નાખી થવા દો થોડી વાર પછી ગેસ બંદ કરી દો
  11. તૈયાર છે ગરમા ગરમ પનીર મખની
  12. સર્વિંગ બાઉલ માં કાળી ક્રીમ અને મરચા થી અને છીણેલું પનીર થી ગાર્નિશ કરો

Reviews for PANEER MAKHNI in gujarati (0)

No reviews yet.

Recipes similar to PANEER MAKHNI in gujarati

  • દાળ મખની

    149 likes
  • મટર પનીર

    4 likes
  • દાલ મખની

    2 likes
  • મગ મખની.

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes