કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / પનીર મખની

Photo of PANEER MAKHNI by Megha Rao at BetterButter
0
4
0(0)
0

પનીર મખની

Sep-14-2018
Megha Rao
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર મખની રેસીપી વિશે

આ વાનગી ભારતીય છે અને ખૂબ જ જલ્દી બની જાય છે . ઓછી સામગ્રી થી આ વાનગી બનવા માં આવે છે અને રેસ્ટોરેન્ટ જેવી બને છે .આ વાનગી બૌબધી રીતે બનતી હોય છે પણ મેં આમ ઓછી સામગ્રી નો ઉપયોગ કરી મારી રીતે ઓછા સમય માં બનાવી છે

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • ડીનર પાર્ટી
 • પંજાબી
 • પીસવું
 • બાફવું
 • ઠંડુ કરવું
 • સાંતળવું
 • મુખ્ય વાનગી
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

 1. પનીર ૨૦૦ ગ્રામ
 2. ટામેટા ૨ નંગ મોટા
 3. ડુંગરી ૧ નંગ મોટી
 4. લસણ ૪ કડી
 5. આદુ નાનો ટુકડો
 6. લીલા મરચા. ૨ નંગ
 7. બટર ૨ tbs
 8. ફ્રેશ ક્રીમ ૧ tbs
 9. કાજુ ૧ tbs
 10. ઈલાયચી ૧ નંગ
 11. તમાલપત્ર ૧. નંગ
 12. તજ. ૧ નંગ
 13. મરચું પાઉડર ૧ tsp
 14. હળદર ૧/૨ tsp
 15. મીઠું ૧tsp
 16. પાણી ૧ ગલાસ

સૂચનાઓ

 1. સૌ પ્રથમ એક કડાઈ માં ૧ ગ્લાસ પાણી ઉમેરી ગરમ થવા દઈશું
 2. હવે તેમાં મોટા સમારેલા ટામેટા, ડુંગરી, લસણ ની કળી , આદુ મોટું સમારેલું, તમાલપત્ર ,એક નાની ઈલાયચી, તજ, કાજુ , મરચું પાઉડર, હળદર, અને બટર નાખી ઉકાળવું.
 3. હવે તેમાંથી તમાલપત્ર અને એલચી ,તજ કાળી દેવું
 4. ઠંડુ થવા દેવું
 5. એની સ્મૂથ પેસ્ટ બનાવી
 6. હવે તેને એક ચારની થી ગારી દો
 7. હવે એક બીજી કડાઈ માં બટર મૂકી તેમાં પનીર નાખી હલકું સાંતળો
 8. તેમાં થોડું મીઠું , ચપટી મરચું નાખો
 9. હવે બનાવેલી ગ્રેવી ને તેમાં ઉમેરો
 10. હવે ક્રીમ નાખી થવા દો થોડી વાર પછી ગેસ બંદ કરી દો
 11. તૈયાર છે ગરમા ગરમ પનીર મખની
 12. સર્વિંગ બાઉલ માં કાળી ક્રીમ અને મરચા થી અને છીણેલું પનીર થી ગાર્નિશ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર