હોમ પેજ / રેસિપી / કસાડીયા.

Photo of Quesadilla by Mita Shah at BetterButter
648
2
0.0(0)
0

કસાડીયા.

Sep-14-2018
Mita Shah
7 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કસાડીયા. રેસીપી વિશે

હેલ્ધી રેસિપી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • મેક્સિકન
  • સ્ટર ફ્રાય
  • શેકેલું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨ ટોર્ટીયા
  2. ૧ સમારેલી ડુંગળી
  3. ૩/૪ કળી સમારેલું લસણ
  4. ૨ચમચી લીલી ડુંગળી
  5. ૧ચમચો સમારેલી કોબી
  6. ૧ચમચો સમારેલું કેપ્સિકમ
  7. ૧ચમચી બાફેલી મકાઈ.. ૧ મીનીટ માઈક્રો કરેલી.
  8. ૧ચમચી સાલસા સોસ
  9. ૧ચમચી માયોનીસ
  10. ૧ચમચી ઓરેગાનો
  11. ૧/૨ચમચી ચીલી ફ્લેક્સ
  12. ૧ચમચી પેરી પેરી મસાલો
  13. ૧ચમચો છીણેલું ચીઝ
  14. મીઠું સ્વાદ અનુસાર

સૂચનાઓ

  1. એક પેન માં ૨ચમચી ઓલિવ ઓઈલ લો.
  2. ડુંગળી લસણ ઉમેરી ને૧ મીનીટ માટે સાંતળી લો.
  3. હવે લીલી ડુંગળી, કોબી, કેપ્સિકમ ને બાફેલી મકાઈ ઉમેરો.
  4. મીઠું નાંખી ને મિક્સ કરો.
  5. સાલસા સોસ ,માયોનીસ , ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને પેરી પેરી મસાલો નાખીને હલાવી લો.
  6. પૂરણ તૈયાર છે,ગેસ બંધ કરી દો.
  7. હવે, લોઢી ને ગરમ કરો.
  8. ૧ટોર્ટીયા મૂકી સહેજ શેકી લો
  9. એના ઉપર પૂરણ ફેલાવી દો.
  10. ઉપર ચીઝ ને ફેલાવી લો.
  11. હવે, બીજા ટોર્ટીયા થી બંધ કરી લો.
  12. બંને બાજુ સરસ ક્રીસપી શેકી લો.
  13. વેજ. કસાડીયા તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર