Open in app

કસાડીયા.

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  7 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Mita Shah14th Sep 2018

Quesadilla ના વિશે

Ingredients to make Quesadilla in gujarati

  • ૨ ટોર્ટીયા
  • ૧ સમારેલી ડુંગળી
  • ૩/૪ કળી સમારેલું લસણ
  • ૨ચમચી લીલી ડુંગળી
  • ૧ચમચો સમારેલી કોબી
  • ૧ચમચો સમારેલું કેપ્સિકમ
  • ૧ચમચી બાફેલી મકાઈ.. ૧ મીનીટ માઈક્રો કરેલી.
  • ૧ચમચી સાલસા સોસ
  • ૧ચમચી માયોનીસ
  • ૧ચમચી ઓરેગાનો
  • ૧/૨ચમચી ચીલી ફ્લેક્સ
  • ૧ચમચી પેરી પેરી મસાલો
  • ૧ચમચો છીણેલું ચીઝ
  • મીઠું સ્વાદ અનુસાર

How to make Quesadilla in gujarati

  1. એક પેન માં ૨ચમચી ઓલિવ ઓઈલ લો.
  2. ડુંગળી લસણ ઉમેરી ને૧ મીનીટ માટે સાંતળી લો.
  3. હવે લીલી ડુંગળી, કોબી, કેપ્સિકમ ને બાફેલી મકાઈ ઉમેરો.
  4. મીઠું નાંખી ને મિક્સ કરો.
  5. સાલસા સોસ ,માયોનીસ , ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને પેરી પેરી મસાલો નાખીને હલાવી લો.
  6. પૂરણ તૈયાર છે,ગેસ બંધ કરી દો.
  7. હવે, લોઢી ને ગરમ કરો.
  8. ૧ટોર્ટીયા મૂકી સહેજ શેકી લો
  9. એના ઉપર પૂરણ ફેલાવી દો.
  10. ઉપર ચીઝ ને ફેલાવી લો.
  11. હવે, બીજા ટોર્ટીયા થી બંધ કરી લો.
  12. બંને બાજુ સરસ ક્રીસપી શેકી લો.
  13. વેજ. કસાડીયા તૈયાર છે.

Reviews for Quesadilla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Quesadilla in gujarati