Open in app

દૂધીના તળેલા મૂઠિયાં

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  7 min
પીરસવું  3 people
Purvi Modi14th Sep 2018

Fried lauki muthiya ના વિશે

Ingredients to make Fried lauki muthiya in gujarati

  • ઘઉં નો કકરો લોટ ૧ કપ
  • છીણેલી દૂધી ૩/૪ કપ
  • સમારેલી કોથમીર ૧/૪ કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર ૧/૨ ટી સ્પૂન
  • લાલ મરચું પાઉડર ૧ ટેબલસ્પૂન
  • ખાંડ ૧ ટી સ્પૂન
  • તલ ૨ ટી સ્પૂન
  • લીંબુ નો રસ ૨ ટી સ્પૂન
  • તેલ ૨ ટી સ્પૂન તથા તળવા માટે

How to make Fried lauki muthiya in gujarati

  1. એક બાઉલમાં ઘઉં નો કકરો લોટ લો. તેમાં દર્શાવેલ બધી સામગ્રી ઉમેરો.
  2. હાથથી બરાબર મિક્સ કરો. હવે તેના મૂઠિયાં વાળી લો. ( દૂધીનું પાણી છૂટશે જેથી પાણી ઉમેરવાની જરૂર નથી હોતી. છતાં જો જરૂર લાગે તો ૧-૨ ટી સ્પૂન પાણી ઉમેરીને મૂઠિયાં વાળો)
  3. મૂઠિયાં ને ગરમ તેલમાં સોનેરી થાય ત્યાં સુધી તળો. ગરમાગરમ મૂઠિયાં ચ્હા સાથે અથવા કોથમીર ની ચટણી સાથે પરોસો.

Reviews for Fried lauki muthiya in gujarati (0)

No reviews yet.

Recipes similar to Fried lauki muthiya in gujarati

  • મૂઠિયાં

    1 likes
  • તળેલા મરચાં

    1 likes
  • દૂધીના ઢેબરાં

    5 likes
  • મેથીના મૂઠિયાં

    2 likes