હોમ પેજ / રેસિપી / દૂધીના તળેલા મૂઠિયાં

Photo of Fried lauki muthiya by Purvi modi at BetterButter
634
4
0.0(0)
0

દૂધીના તળેલા મૂઠિયાં

Sep-14-2018
Purvi modi
10 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દૂધીના તળેલા મૂઠિયાં રેસીપી વિશે

ઝડપથી બની જાય તેવા આ મૂઠિયાં સૌકોઈ ને પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ઘઉં નો કકરો લોટ ૧ કપ
  2. છીણેલી દૂધી ૩/૪ કપ
  3. સમારેલી કોથમીર ૧/૪ કપ
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. હળદર ૧/૨ ટી સ્પૂન
  6. લાલ મરચું પાઉડર ૧ ટેબલસ્પૂન
  7. ખાંડ ૧ ટી સ્પૂન
  8. તલ ૨ ટી સ્પૂન
  9. લીંબુ નો રસ ૨ ટી સ્પૂન
  10. તેલ ૨ ટી સ્પૂન તથા તળવા માટે

સૂચનાઓ

  1. એક બાઉલમાં ઘઉં નો કકરો લોટ લો. તેમાં દર્શાવેલ બધી સામગ્રી ઉમેરો.
  2. હાથથી બરાબર મિક્સ કરો. હવે તેના મૂઠિયાં વાળી લો. ( દૂધીનું પાણી છૂટશે જેથી પાણી ઉમેરવાની જરૂર નથી હોતી. છતાં જો જરૂર લાગે તો ૧-૨ ટી સ્પૂન પાણી ઉમેરીને મૂઠિયાં વાળો)
  3. મૂઠિયાં ને ગરમ તેલમાં સોનેરી થાય ત્યાં સુધી તળો. ગરમાગરમ મૂઠિયાં ચ્હા સાથે અથવા કોથમીર ની ચટણી સાથે પરોસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર