Open in app

મમરાના લાડૂ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  6 people
Rani Soni14th Sep 2018

Puffed Rice Ladoo ના વિશે

Ingredients to make Puffed Rice Ladoo in gujarati

  • 300 ગ્રામ મમરા
  • 150 ગ્રામ ગોળ છીણેલો
  • ઘી 1 ચમચી

How to make Puffed Rice Ladoo in gujarati

  1. અેક પેનમાં મધ્યમ તાપ પર 1 મિનિટ માટે મમરા શેકો
  2. હવે તેને અલગ મૂકો
  3. અેજ પેન માં ઘીને ગરમ કરો
  4. ઘીને ઓગળ્યા પછી ગોળ ઉમેરો
  5. ગોળ સંપૂર્ણપણે ઓગળે એટલે મમરા નાંખો
  6. સારી રીતે મિકસ કરી ગેસ બંધ કરો
  7. મિશ્રણ સહેજ ઠંડુ પડે અેટલે હાથ પર થોડું પાણી લગાઈ
  8. હાથમાં થોડું મિશ્રણ લો
  9. બંને હાથથી રાઉન્ડ લાડુ બનાવી લો
  10. આવી રીતે તમામ લાડૂ તૈયાર કરો
  11. મમરા ના લાડૂઓ તૈયાર છે

Reviews for Puffed Rice Ladoo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Puffed Rice Ladoo in gujarati

  • મમરાના લાડુ

    7 likes
  • માઇક્રોવેવ બેસન લાડૂ

    7 likes
  • બીટ લાડૂ વીથ સ્ટ્રોબેરી અેન્ડ ચોકલેટ સિરપ

    4 likes