હોમ પેજ / રેસિપી / ગુલકંદ ખોપરાના લાડુ.

Photo of Gulkand khopra laddo by Jhanvi Chandwani at BetterButter
638
5
0.0(0)
0

ગુલકંદ ખોપરાના લાડુ.

Sep-14-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુલકંદ ખોપરાના લાડુ. રેસીપી વિશે

ખોપરા ના લાડુ બનાવી તેમાં ગુલગંદ નો સ્ટફિંગ કર્યો છે....મેં આ લાડુ ગણપતિ જી ના ભોગ માટે 20 મિનિટ ની અંદર મા બનાવ્યા છે...તમે પણ બનાવો.. બાળકો ને આ લાડુ બહુ જ ભાવે છે કેમકે એમાં ગુલકંદ નો પણ સ્વાદ આવે છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. ખોપરો. 250 ગ્રામ
  2. ફિકો માવો. 400ગ્રામ
  3. ખાંડ 250 ગ્રામ
  4. ઈલાયચી પાવડર. 1/2 ચમચી
  5. ગુલકંદ. 1 વાટકી
  6. ડ્રાયફ્રુટ. ( કાજુ, બદામ કતરલ) 2 ચમચી
  7. ચેરી. સજાવા માટે

સૂચનાઓ

  1. એક કડાઈ માં ફિકો માવો નાખી તેને ગુમાવતા રહેવું.
  2. માવા નો કલર બદલવામાં આવે ત્યારે તેમાં ખાંડ પીસીને અને ઈલાયચી પાવડર નાખો.
  3. ખાંડ મિક્સ કરી તેમાં ખોપરો નાખવો.
  4. ખોપરા ને બરાબર તેમાં મિક્સ કરતા જવું. ખોપરા માં હાથ થી ચેક કરવો હાથ માં ઘી આવે તો ગેસ બંધ કરી લો.
  5. હવે એક બાઉલમાં ગુલકંદ અને ડ્રાયફ્રુટ મિક્સ કરી રાખવું.
  6. ખોપરા નો મિશ્રણ એક ચમચી જેટલું લઈ હાથ થી પથરાવો. પછી વચમાં ગુલકંદ નો મિશ્રણ રાખી લાડુ બનાવવું. લાડુ ની ઉપર સુખો ખોપરો ફેલાવો પછી તેની ઉપર ચેરી થી સજાવો....

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર