Open in app

પીઝા સેન્ડવીચ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  3 people
Bhumika Gandhi14th Sep 2018

Pizza sendwitch ના વિશે

Ingredients to make Pizza sendwitch in gujarati

  • ૧૨ બ્રેડ સ્લાઈસ
  • ૧ શિમલા મીર્ચ બારીક કાપેલું
  • ૧ ડુંગળી બારીક કાપેલી
  • ૧ કપ મકાઈ ના દાણા ( બાફેલા )
  • ૨ ચમચી પીઝા સોસ
  • ૧/૨ કપ બટર
  • ૧ કપ ચીઝ

How to make Pizza sendwitch in gujarati

  1. સૌ પ્રથમ એક બાઉલમાં કાપેલા શાકભાજી રાખો તેમાં પીઝા સોસ નાખી મિક્સ કરો
  2. બે બ્રેડ ની વચ્ચે આ ફિલિંગ ભરી લો અને ચીઝ ને ખમણી તેમાં વચ્ચે નાખો
  3. હવે બ્રેડ ની સ્લાઈસ ને તવી પર બટર થી બંને બાજુ સેકી લો.
  4. તો તૈયાર છે પીઝા સેન્ડવીચ આને સોસ ની સાથે પીરસો.

Reviews for Pizza sendwitch in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pizza sendwitch in gujarati

  • રવા પીઝા

    2 likes
  • પીઝા પૂરી

    2 likes
  • રોટી પીઝા

    4 likes
  • પીઝા મઠરી

    2 likes
  • પીઝા મઠરી

    6 likes
  • મેગી પીઝા

    4 likes