મોરૈયા ની ખીચડી | MORAIYA NI Khichdi Recipe in Gujarati

ના દ્વારા Parul Bhimani  |  14th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • MORAIYA NI Khichdi recipe in Gujarati, મોરૈયા ની ખીચડી, Parul Bhimani
મોરૈયા ની ખીચડીby Parul Bhimani
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  2

  લોકો

0

0

મોરૈયા ની ખીચડી વાનગીઓ

મોરૈયા ની ખીચડી Ingredients to make ( Ingredients to make MORAIYA NI Khichdi Recipe in Gujarati )

 • 150 ગ્રામ મોરાઇયો
 • 2 બટકા
 • તેલ
 • મીઠો લીમડો
 • 1 કપ ખાટી છાશ
 • 2 કપ પાણી
 • ફરાળી મીઠું
 • 2 લીલા મરચા
 • જીરું
 • હળદર નાખવી હોઈ તો

How to make મોરૈયા ની ખીચડી

 1. લીલા મરચા ,બટાકા નાના નાના કાપી લો . એક વાસણ માં તેલ ગરમ થવા મુકો.તેમાં જીરું વધારો. પછી મરચા,મીઠા લીમડા ના પત્તા નાખો.પછી બટકા વધારો.પાણી ઉમેરી ને 5 મિનિટે ચડવા દો.મીઠું નાખી દો.
 2. ત્યાં સુધી માં મોરૈયા ને પાણી માં સારી રીતે ધોઈ લો. અને બટકા વાળા મિશ્રણ માં નાખી દો.પછી તેમાં છાશ નાખી ને થોડી વાર માટે ઢાંકણ ઢાંકી ને ચડવા દો.મોરૈયા ને ચડતા વાર નથી લાગતી.મોરયો ખીલી ને વધારે થઈ છે.

My Tip:

છાશ ખાટી હોઈ તો મોરયો વધારે સ્વાદિષ્ટ લાગે છે.

Reviews for MORAIYA NI Khichdi Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો