Open in app

કોર્ન કેપ્સિકમ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Shital Satapara14th Sep 2018

Corn Capcicum ના વિશે

Ingredients to make Corn Capcicum in gujarati

  • 1 બાઉલ અમેરીકન મકાઈ
  • 2 સિમલા ઘોલર મરચાં ચોરસ સમારેલા
  • 2 ટમેટા ની પેસ્ટ
  • 1 ડુંગળી ની પેસ્ટ
  • 2 ચમચી લાલ મરચું
  • 1ચમચી હળદર
  • 2 ચમચી લસણ ની પેસ્ટ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • વઘાર માટે તેલ
  • 1

How to make Corn Capcicum in gujarati

  1. 1) સૌ પ્રથમ મકાઈ ને બાફી લો
  2. 2) એક પેન મા વઘાર માટે 3 ચમચા તેલ લો
  3. 3) તેમાં સૌપ્રથમ લસણ ની પેસ્ટ ઉમેરો ,પછી ડુંગળી ની પેસ્ટ નાખી હલાવો
  4. 4) બદામી રંગ ની થાય પછી ટમેટાં ની પેસ્ટ ઉમેરો અને હલાવો
  5. 5) પછી તેમાં મરચું , મીઠું , હળદર, નાખી હલાવો
  6. 6) બધું એકરસ થઈ જાય પછીસમારેલા કેપ્સીકમ ઉમેરો અને ચડવા દો
  7. 7) પછી બાફેલી મકાઈ ઉમેરો 3-4 મીનીટ સીઝવા દો
  8. 8) પછી ગરમાગરમ પીરસો........ તો 20 મીનીટ મા બની ને તૈયાર છે........ કોર્ન કેપ્સિકમ

Reviews for Corn Capcicum in gujarati (0)

No reviews yet.

Recipes similar to Corn Capcicum in gujarati

  • પૉપ કોર્ન

    1 likes
  • કોર્ન કબાબ

    6 likes
  • કોર્ન સબ્જી

    1 likes
  • કોર્ન ચિવડા

    2 likes
  • કોર્ન બોન્દા

    2 likes
  • ચીઝ કોર્ન વડા

    2 likes