Open in app

મસાલા શીંગ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Parul Bhimani14th Sep 2018

MASALA PEANUT ના વિશે

Ingredients to make MASALA PEANUT in gujarati

  • 250 ગ્રામ મથડી શીંગ
  • તળવા માટે તેલ
  • મીઠું
  • સહેજ ગરમ મસાલો
  • આમચૂર પાવડર
  • લાલ મરચું

How to make MASALA PEANUT in gujarati

  1. તેલ ગરમ થવા મુકો.
  2. બધા સૂકા મસાલા ને એક વાટકી માં કાઢી ને મિક્ષ કરી ને મૂકી દો.
  3. હવે તેલ ગરમ થઇ ગયું છે.ધીમા તાપે શીંગ તળી લો.ધ્યાન રહે શીંગ બળી ના જાય.
  4. શીંગ તળાય જાય પછી તરત જ ગરમ હોય ત્યારે મસાલો મિક્સ કરી દેવો.
  5. શીંગ ઠંડી થઈ ત્યારે ડબ્બા માં ભરી લો.

Reviews for MASALA PEANUT in gujarati (0)

No reviews yet.

Recipes similar to MASALA PEANUT in gujarati

  • મસાલા મગ

    1 likes
  • મસાલા ચા

    1 likes
  • મસાલા કોન

    8 likes
  • ચના મસાલા

    6 likes
  • મસાલા છાસ

    1 likes
  • મસાલા પાવ

    3 likes