હોમ પેજ / રેસિપી / મસાલા શીંગ

Photo of MASALA PEANUT by Parul Bhimani at BetterButter
994
3
0.0(0)
0

મસાલા શીંગ

Sep-14-2018
Parul Bhimani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા શીંગ રેસીપી વિશે

તૈયાર સિંગ કરતા ઘરે સરસ બને છે.

રેસીપી ટૈગ

  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. 250 ગ્રામ મથડી શીંગ
  2. તળવા માટે તેલ
  3. મીઠું
  4. સહેજ ગરમ મસાલો
  5. આમચૂર પાવડર
  6. લાલ મરચું

સૂચનાઓ

  1. તેલ ગરમ થવા મુકો.
  2. બધા સૂકા મસાલા ને એક વાટકી માં કાઢી ને મિક્ષ કરી ને મૂકી દો.
  3. હવે તેલ ગરમ થઇ ગયું છે.ધીમા તાપે શીંગ તળી લો.ધ્યાન રહે શીંગ બળી ના જાય.
  4. શીંગ તળાય જાય પછી તરત જ ગરમ હોય ત્યારે મસાલો મિક્સ કરી દેવો.
  5. શીંગ ઠંડી થઈ ત્યારે ડબ્બા માં ભરી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર