Open in app

ક્વીક પુડીંગ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Bhavna Nagadiya14th Sep 2018

Kvik puding ના વિશે

Ingredients to make Kvik puding in gujarati

  • મેરી બીસ્કીટ 6નંગ
  • તાજી મલાય 4ચમચી
  • 1ચમચી બુરુ ખાંડ
  • 2ચમચી જીણુ કોપરા નુ ખમણ
  • 1ચમચી ચોકલેટ પાવડર
  • કોફી 1/2 ચમચી
  • રોઝ એશેન્સ4ટીપા
  • 1કપ પાણી

How to make Kvik puding in gujarati

  1. કોફી પાવડર મા 1 કપ પાણીનાખો
  2. 2ચમચી મલાય મા બુરુ ખાંડ નાખી ક્રીમ બનાવો
  3. 2ચમચી મલાય માચોકલેટ પાવડર નાખી1ચમચી બુરુ મીક્સ કરો
  4. 1બીસ્કીટ ને કોફી ના પાણી મા 5સેકન્ડ રાખો
  5. બહાર કાઢી વાઇટ ક્રીમ બીસ્કીટ પર લગાવો
  6. કોપરા નુ છીણ ભભરાવો
  7. બીજુ બીસ્કીટ કોફી ના પાણી મા રાખીક્રીમ વાલા બીસ્કીટ પર મુકો
  8. આવી રીતે બધાજ બીસ્કીટ પર ક્રીમ કોપરા ાનુ લેયર લગાવી પુડીંગ તૈયાર કરો
  9. બાદચોકલેટ ક્રીમ બધી બાજુ થી સરસ લગાવો
  10. હવે કોય ગમતુ ડેકોરેશન કરો
  11. બાદ10મીનીટ ડીપ ફ્રીજ મા મુકો
  12. બહાર કાઢી કોય પણ શેઇપ મા કટ કરો

Reviews for Kvik puding in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kvik puding in gujarati

  • મેનગો પુડીંગ

    2 likes
  • પિસ્તા પુડીંગ

    1 likes
  • ક્વીક આલુ પરોઠા

    4 likes
  • ગાજર હલવા પુડીંગ

    7 likes
  • ક્વીક પનીર કલાકંદ

    3 likes
  • ચોકલેટ વેનીલા પુડીંગ

    1 likes