હોમ પેજ / રેસિપી / ક્વીક પુડીંગ

Photo of Kvik puding by Bhavna Nagadiya at BetterButter
486
0
0.0(0)
0

ક્વીક પુડીંગ

Sep-14-2018
Bhavna Nagadiya
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ક્વીક પુડીંગ રેસીપી વિશે

આપુડીંગ બાલકો ને પ્રીય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ગુજરાત
  • ફીણવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 2

  1. મેરી બીસ્કીટ 6નંગ
  2. તાજી મલાય 4ચમચી
  3. 1ચમચી બુરુ ખાંડ
  4. 2ચમચી જીણુ કોપરા નુ ખમણ
  5. 1ચમચી ચોકલેટ પાવડર
  6. કોફી 1/2 ચમચી
  7. રોઝ એશેન્સ4ટીપા
  8. 1કપ પાણી

સૂચનાઓ

  1. કોફી પાવડર મા 1 કપ પાણીનાખો
  2. 2ચમચી મલાય મા બુરુ ખાંડ નાખી ક્રીમ બનાવો
  3. 2ચમચી મલાય માચોકલેટ પાવડર નાખી1ચમચી બુરુ મીક્સ કરો
  4. 1બીસ્કીટ ને કોફી ના પાણી મા 5સેકન્ડ રાખો
  5. બહાર કાઢી વાઇટ ક્રીમ બીસ્કીટ પર લગાવો
  6. કોપરા નુ છીણ ભભરાવો
  7. બીજુ બીસ્કીટ કોફી ના પાણી મા રાખીક્રીમ વાલા બીસ્કીટ પર મુકો
  8. આવી રીતે બધાજ બીસ્કીટ પર ક્રીમ કોપરા ાનુ લેયર લગાવી પુડીંગ તૈયાર કરો
  9. બાદચોકલેટ ક્રીમ બધી બાજુ થી સરસ લગાવો
  10. હવે કોય ગમતુ ડેકોરેશન કરો
  11. બાદ10મીનીટ ડીપ ફ્રીજ મા મુકો
  12. બહાર કાઢી કોય પણ શેઇપ મા કટ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર