Open in app

ક્રિસ્પી બટર બાઈટસ

1 review
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Mumma's kitchen14th Sep 2018

Crispy butter bites ના વિશે

Ingredients to make Crispy butter bites in gujarati

  • 11/2 કપ ઘઉ નો લોટ
  • 2 ટેબલસ્પૂન બટર
  • 1/2 ટીસ્પૂન અધકચરા વાટેલા મરી
  • 1/2 ટીસ્પૂન અધકચરૂ વાટેલુ જીરૂ
  • સ્વાદ અનુસાર મીઠું
  • 1 ટીસ્પૂન તલ
  • તળવા માટે તેલ

How to make Crispy butter bites in gujarati

  1. સૌ એક કડાઈમાં માં ધીમી ફ્લેમ પર તેલ ગરમ કરવા મૂકો ,ત્યાર બાદ એક થાળી મા ધઉ નો લોટ લો તેમા બટર, જીરૂ, મરી તથા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લો .
  2. ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને તેનો પરાઠા જેવો કણક તૈયાર કરી લો
  3. ત્યાર બાદ તેને 1/2 સેન્ટિમીટર જેટલો જાડાઈ વાળો મોટો રોટલો વણી લો તેના પર થોડા તલ ભભરાવી ને ફરી બેથી ત્રણ વખત વેલણ ફેરવી લો જેથી તેમા તલ બરાબર ચોંટી જાય, અને તેને કટર વડે તમારા પસંદગી મુજબ ના આકાર મા કટ કરી લો .
  4. ત્યાર બાદ તેને ગરમ થયેલા તેલ મા બંને બાજુ થી ગોલ્ડન થઈ જાય એવા તળી લો. તૈયાર છે તમારા ગરમા ગરમ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બટર બાઈટસ.

Reviews for Crispy butter bites in gujarati (1)

Rina Joshi3 months ago

Superb

Recipes similar to Crispy butter bites in gujarati

  • પીઝા બાઈટસ

    0 likes
  • બ્રેડ બાઈટસ

    4 likes
  • બદામ બટર સ્કોચ

    4 likes
  • ક્રિસ્પી કરેલા

    2 likes
  • પનીર બટર મસાલા

    0 likes
  • પનીર બટર મસાલા

    0 likes