હોમ પેજ / રેસિપી / Crispy butter bites

Photo of Crispy butter bites by Mumma's kitchen at BetterButter
497
4
0.0(1)
0

Crispy butter bites

Sep-14-2018
Mumma's kitchen
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 11/2 કપ ઘઉ નો લોટ
  2. 2 ટેબલસ્પૂન બટર
  3. 1/2 ટીસ્પૂન અધકચરા વાટેલા મરી
  4. 1/2 ટીસ્પૂન અધકચરૂ વાટેલુ જીરૂ
  5. સ્વાદ અનુસાર મીઠું
  6. 1 ટીસ્પૂન તલ
  7. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌ એક કડાઈમાં માં ધીમી ફ્લેમ પર તેલ ગરમ કરવા મૂકો ,ત્યાર બાદ એક થાળી મા ધઉ નો લોટ લો તેમા બટર, જીરૂ, મરી તથા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લો .
  2. ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને તેનો પરાઠા જેવો કણક તૈયાર કરી લો
  3. ત્યાર બાદ તેને 1/2 સેન્ટિમીટર જેટલો જાડાઈ વાળો મોટો રોટલો વણી લો તેના પર થોડા તલ ભભરાવી ને ફરી બેથી ત્રણ વખત વેલણ ફેરવી લો જેથી તેમા તલ બરાબર ચોંટી જાય, અને તેને કટર વડે તમારા પસંદગી મુજબ ના આકાર મા કટ કરી લો .
  4. ત્યાર બાદ તેને ગરમ થયેલા તેલ મા બંને બાજુ થી ગોલ્ડન થઈ જાય એવા તળી લો. તૈયાર છે તમારા ગરમા ગરમ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બટર બાઈટસ.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Rina Joshi
Sep-16-2018
Rina Joshi   Sep-16-2018

Superb

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર