આયુર્વેદિક ચા | TEA Recipe in Gujarati

ના દ્વારા Parul Bhimani  |  15th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • TEA recipe in Gujarati, આયુર્વેદિક ચા, Parul Bhimani
આયુર્વેદિક ચાby Parul Bhimani
 • તૈયારીનો સમય

  5

  Hours
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

આયુર્વેદિક ચા વાનગીઓ

આયુર્વેદિક ચા Ingredients to make ( Ingredients to make TEA Recipe in Gujarati )

 • 1,1/2 ગ્લાસ પાણી
 • 1 ગ્લાસ દૂધ
 • થોડા તુલસી ના પત્તા
 • 1 અરડૂસી નું પાન
 • આદુ નો ટુકડો
 • લિલી ચા
 • 3 નંગ એલચી
 • 2 ચમચી ચાય પત્તિ
 • 1,1/2 ચમચી ખાંડ અથવા સ્વાદ અનુસાર

How to make આયુર્વેદિક ચા

 1. એક સ્ટીલ ની તપેલી માં ચાયપત્તિ, ખાંડ અને પાણી નાખી ને ઉકળવા મુકો.
 2. અરડૂસી નું પાન એકજ લેવું .નકર ચા નો ટેસ્ટ કડવો આવશે.
 3. તેમાં અરડૂસી, તુલસી ના પાન, લીલીચ ના પત્તા,નાખો..એલચી પીસી ને નાખો.આદુ ને ખમણી ને નાખો.
 4. હવે ચા નું પાણી થોડું બળી જાય પછી તેમાં દૂધ નાખો.ઉભરો આવે પછી ધીમે તાપે ઉકાળો થોડીવાર માટે.
 5. લો તૈયાર છે તમારી દેશી જડીબુટ્ટીઓ વળી ચા.

My Tip:

લિલી ચા અને અરડૂસી ના છોડવા ને ઘરે કુંડા માં વાવી શકાય છે.

Reviews for TEA Recipe in Gujarati (0)