Open in app

આયુર્વેદિક ચા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  300 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Parul Bhimani15th Sep 2018

TEA ના વિશે

Ingredients to make TEA in gujarati

  • 1,1/2 ગ્લાસ પાણી
  • 1 ગ્લાસ દૂધ
  • થોડા તુલસી ના પત્તા
  • 1 અરડૂસી નું પાન
  • આદુ નો ટુકડો
  • લિલી ચા
  • 3 નંગ એલચી
  • 2 ચમચી ચાય પત્તિ
  • 1,1/2 ચમચી ખાંડ અથવા સ્વાદ અનુસાર

How to make TEA in gujarati

  1. એક સ્ટીલ ની તપેલી માં ચાયપત્તિ, ખાંડ અને પાણી નાખી ને ઉકળવા મુકો.
  2. અરડૂસી નું પાન એકજ લેવું .નકર ચા નો ટેસ્ટ કડવો આવશે.
  3. તેમાં અરડૂસી, તુલસી ના પાન, લીલીચ ના પત્તા,નાખો..એલચી પીસી ને નાખો.આદુ ને ખમણી ને નાખો.
  4. હવે ચા નું પાણી થોડું બળી જાય પછી તેમાં દૂધ નાખો.ઉભરો આવે પછી ધીમે તાપે ઉકાળો થોડીવાર માટે.
  5. લો તૈયાર છે તમારી દેશી જડીબુટ્ટીઓ વળી ચા.

Reviews for TEA in gujarati (0)

No reviews yet.

Recipes similar to TEA in gujarati

  • મસાલા ચા

    1 likes
  • કાંદા ની છાલ ની ચા

    6 likes
  • દાડમ ની છાલ ની ચા/ તિસાને

    3 likes
  • મેથીના કુરકુરા પકોડા અને ચા

    4 likes