Open in app

વધેલી રોટલી ની નુડલ્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  1 people
Parul Bhimani15th Sep 2018

LEFTOVER ROTI NOODLES ના વિશે

Ingredients to make LEFTOVER ROTI NOODLES in gujarati

  • 2 રોટલી
  • 1 ડુંગળી
  • 1 સિમલા મિર્ચ
  • 1 ગાજર
  • થોડી કોબીજ
  • આદુ,મરચા લસણ ની પેસ્ટ
  • મીઠું
  • ગરમ મસાલો
  • લીલા ધાણા

How to make LEFTOVER ROTI NOODLES in gujarati

  1. આદુ મરચા લસણ ની પેસ્ટ તૈયાર કરો.એક પેન માં તેલ મૂકી તેમાં આદુ મરચા ની પેસ્ટ ફ્રાય કરો ત્યાં સુધી માં ડુંગળી કપાઈ જસેે તેનો વધારો. એ ફ્રાય થાય ત્યાં સુધી ગાજર કાપી ને નાખી દો.ગાજર ફ્રાય થાય ત્યાં સુધી કોબીજ કાપી ને નાખી દો.કોબીજ ફ્રાય થઈ ત્યાં સુધી સિમલા મીર્ચ કાપી ને નાખી દો.ત્યારબાદ બધાજ મસાલા નાખી દો.
  2. મસાલા ચડે ત્યાં સુધી માં રોટલી કાપી ને તૈયાર રાખો અને ઉમેરી દો.જરૂર પડે તો એક ચમચી જેટલું પાણી નાખી શકો છો. લીલા ધાણા થી સજાવો.

Reviews for LEFTOVER ROTI NOODLES in gujarati (0)

No reviews yet.

Recipes similar to LEFTOVER ROTI NOODLES in gujarati

  • વધેલી કઢી ની પૂરી

    1 likes
  • વધેલી રોટલી નુ શાક

    4 likes
  • વધેલી રોટલી ની ચકરી

    12 likes
  • વધેલી રોટલી ના લાડુ

    6 likes
  • વધેલી કઢી ની ખાડંવી

    1 likes
  • વધેલી રોટલી ના સમોસા

    6 likes