હોમ પેજ / રેસિપી / વધેલી રોટલી ની નુડલ્સ

Photo of LEFTOVER ROTI NOODLES by Parul Bhimani at BetterButter
455
3
0.0(0)
0

વધેલી રોટલી ની નુડલ્સ

Sep-15-2018
Parul Bhimani
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વધેલી રોટલી ની નુડલ્સ રેસીપી વિશે

બાળકો માટે પૌષ્ટિક આહાર

રેસીપી ટૈગ

  • વેજ
  • ચાઇનીઝ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. 2 રોટલી
  2. 1 ડુંગળી
  3. 1 સિમલા મિર્ચ
  4. 1 ગાજર
  5. થોડી કોબીજ
  6. આદુ,મરચા લસણ ની પેસ્ટ
  7. મીઠું
  8. ગરમ મસાલો
  9. લીલા ધાણા

સૂચનાઓ

  1. આદુ મરચા લસણ ની પેસ્ટ તૈયાર કરો.એક પેન માં તેલ મૂકી તેમાં આદુ મરચા ની પેસ્ટ ફ્રાય કરો ત્યાં સુધી માં ડુંગળી કપાઈ જસેે તેનો વધારો. એ ફ્રાય થાય ત્યાં સુધી ગાજર કાપી ને નાખી દો.ગાજર ફ્રાય થાય ત્યાં સુધી કોબીજ કાપી ને નાખી દો.કોબીજ ફ્રાય થઈ ત્યાં સુધી સિમલા મીર્ચ કાપી ને નાખી દો.ત્યારબાદ બધાજ મસાલા નાખી દો.
  2. મસાલા ચડે ત્યાં સુધી માં રોટલી કાપી ને તૈયાર રાખો અને ઉમેરી દો.જરૂર પડે તો એક ચમચી જેટલું પાણી નાખી શકો છો. લીલા ધાણા થી સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર