હોમ પેજ / રેસિપી / કેસરી બિરંજ

Photo of Kesari biranj by Kavi Nidhida at BetterButter
1058
2
0.0(0)
0

કેસરી બિરંજ

Sep-15-2018
Kavi Nidhida
2 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેસરી બિરંજ રેસીપી વિશે

કેસરી બિરંજ

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ગુજરાત
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. એક કપ ચોખા
  2. એક કપ દૂધ અને પાણી
  3. 10 પાંદડી કેસર
  4. 1 ટેબલ સ્પૂન ડ્રાય ફ્રૂટ પાઉડર
  5. 5 ટેબલ સ્પૂન ખાંડ
  6. 2 ટેબલ સ્પૂન ઘી
  7. 2 નાના ટુકડા તજ,
  8. 3 લવિંગ

સૂચનાઓ

  1. ચોખાને ધોઈને દૂધ અને પાણીથી,એક સિટી મારી કૂકર માં બાફી લો
  2. એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં તજ અને લવિંગ નાખી ચોખા નાખી દો
  3. થોડા સાંતળી,ખાંડ અને ડ્રાય ફ્રૂટ પાઉડર ઉમેરો
  4. દૂધમાં ઘોળેલુ કેસર પણ નાખી દો
  5. એક દમ કોરું પડે એટલે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર