Open in app

કેસરી બિરંજ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
Kavi Nidhida15th Sep 2018

Kesari biranj ના વિશે

Ingredients to make Kesari biranj in gujarati

  • એક કપ ચોખા
  • એક કપ દૂધ અને પાણી
  • 10 પાંદડી કેસર
  • 1 ટેબલ સ્પૂન ડ્રાય ફ્રૂટ પાઉડર
  • 5 ટેબલ સ્પૂન ખાંડ
  • 2 ટેબલ સ્પૂન ઘી
  • 2 નાના ટુકડા તજ,
  • 3 લવિંગ

How to make Kesari biranj in gujarati

  1. ચોખાને ધોઈને દૂધ અને પાણીથી,એક સિટી મારી કૂકર માં બાફી લો
  2. એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં તજ અને લવિંગ નાખી ચોખા નાખી દો
  3. થોડા સાંતળી,ખાંડ અને ડ્રાય ફ્રૂટ પાઉડર ઉમેરો
  4. દૂધમાં ઘોળેલુ કેસર પણ નાખી દો
  5. એક દમ કોરું પડે એટલે પીરસો

Reviews for Kesari biranj in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kesari biranj in gujarati

  • કેસરી બાથ

    2 likes
  • કોઈન કેસરી

    7 likes
  • કેસરી પોહા

    2 likes
  • સેમૈયા કેસરી

    3 likes
  • કેસરી શ્રીખંડ

    0 likes
  • મિલ્ક રવા કેસરી

    22 likes