Open in app

સુખડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Bhavna Nagadiya15th Sep 2018

Sukhadi ના વિશે

Ingredients to make Sukhadi in gujarati

  • ઘઉ નો લોટ એક વાટકી
  • ઘી પોણી વાટકી
  • ગોલ પોણી વાટકી
  • કોપરા નુ છીણ એક ચમચો
  • એક ચમચી દુધ

How to make Sukhadi in gujarati

  1. સૌપ્રથમ ઘઉ નો લોટ લો
  2. કડાઇ મા ઘી ગરમ કરો
  3. લોટ ને ઘી મા શેકો
  4. હલકો ગુલાબી રંગ થવા દો
  5. બાદ ગેસ બંધકરીહલાવો
  6. એક ચમચી દુધ નાખો
  7. દુધસરસ મીક્સ કરો
  8. બાદ ગોલ નાખો
  9. ગોલ મીક્સ કરી થાલી માં ઢાલી દો
  10. ઉપર થી કોપરુ ભભરાવો
  11. ચપ્પુ થી મનગમતા શેઇપ મા કાપા પાડી લો

Reviews for Sukhadi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sukhadi in gujarati

  • સુખડી

    11 likes
  • સુખડી

    3 likes
  • સુખડી

    1 likes
  • સુખડી

    1 likes
  • સુખડી

    0 likes
  • સુખડી

    0 likes